પરિશ્રમ, જાગરણ - સાહિત્યના કાનૂન માંગે છે.
બીજા શબ્દોમાં કહીએ તો, જીગરનું ખૂન માંગે છે.
નથી સાહિત્યને સ્પર્શી શકાતું, અલ્પ માનવથી,
કદી આકાશ ભીંજાતું નથી, વાદળના પાણીથી.
- મરીઝ
એક મુક્તક – મરીઝ
The URI to TrackBack this entry is: http://pateldr.wordpress.com/2007/04/24/saahity_mariz/trackback/
સરસ….