રાજ મારે દિન દિન દિવાળી રે – બ્રહ્માનંદ સ્વામી

રાજ મારે દિન દિન દિવાળી રે, વહાલા મળતાં તમને વનમાળી રે,
જી હો ગિરધારી રે.. ટેક

મોહન આવ્યા તમે મંદિરીએ,
કાજુ દીપ તણા ઉત્સવ કરીએ.. જી હો.. 1

અજવાળ્યા તમ સારુ ઓરડિયા,
મેં તો જાળીડે જાળીડે નંગ જડિયા રે.. જી હો.. 2

બ્રહ્માનંદના પ્રીતમ તમ સંગે,
અતિ આનંદ વાધ્યો છે મારે અંગે રે.. જી હો.. 3

બ્રહ્માનંદ સ્વામી

Published in:  on October 16, 2009 at 10:46 pm Leave a Comment

The URI to TrackBack this entry is: http://pateldr.wordpress.com/2009/10/16/%e0%aa%b0%e0%aa%be%e0%aa%9c-%e0%aa%ae%e0%aa%be%e0%aa%b0%e0%ab%87-%e0%aa%a6%e0%aa%bf%e0%aa%a8-%e0%aa%a6%e0%aa%bf%e0%aa%a8-%e0%aa%a6%e0%aa%bf%e0%aa%b5%e0%aa%be%e0%aa%b3%e0%ab%80-%e0%aa%b0%e0%ab%87/trackback/

RSS feed for comments on this post.

Leave a Comment