હોળી મુબારક – ડૉ. જગદીપ નાણાવટી

ઓણુકી હોળીએ કરતો વિચાર
તને કેમ કરી રંગુ હું કાલે
કેસરીયો રંગ તરી વેણીના ગલગોટે
ગમતો ગુલાલ તરા ગાલે
ખિલખિલાટ દાંતેથી ખરતું અબિલ અને
ઝાકળ છંટાય તારા ભાલે
વાસંતી વાયરાએ લાલ ચટ્ટક ચુંદડીમા
કોણ તને રંગી ગ્યું…આ..લ્લે…
કાલ કરવું શું સાવ ખાલી ખાલે
આવી અંચઈ પ્રભુ તે કાંઈ ચાલે…???
આમા કોઈનુએ ક્યાંય કશું હાલે..!!
હવે આખ્ખો દિ’ કરવું શું કાલે…
હવે આખ્ખો દિ” કરવું શું કાલે..!!??
આવી અંચઈ પ્રભુ તે કાંઈ ચાલે…???

ડૉ. જગદીપ નાણાવટી

Published in: on March 4, 2010 at 9:20 pm  Comments (1)  

The URI to TrackBack this entry is: http://pateldr.wordpress.com/2010/03/04/%e0%aa%b9%e0%ab%8b%e0%aa%b3%e0%ab%80-%e0%aa%ae%e0%ab%81%e0%aa%ac%e0%aa%be%e0%aa%b0%e0%aa%95-%e0%aa%a1%e0%ab%89-%e0%aa%9c%e0%aa%97%e0%aa%a6%e0%ab%80%e0%aa%aa-%e0%aa%a8%e0%aa%be%e0%aa%a3%e0%aa%be/trackback/

RSS feed for comments on this post.

One CommentLeave a comment

  1. Good Keep It Up Dr. Nanavati Sir
    Great Poem
    I Realy Like It

    Vasanat Ni Aakhi Bahar Moklu Chhu
    Rang No Aakho Tahevar Moklu Chhu
    Sneh Thi Chhantjo Snehi Jano Ne
    Kesuda Sarikho Aa Pyaar Moklu Chhu

    Holi Mubarak Tamne Pan


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s

Follow

Get every new post delivered to your Inbox.

Join 38 other followers