કવિલોક વતી સહુ વાચક મિત્રોને શુભ દિવાળી અને નૂતન વર્ષાભિનંદન
તમારા દિવાળી વળી નવું વરસ ખીલજો રે પ્યારા! ન્યારા બહુ સરસ
ઉર આંગણિયે થઈ કરુણા કળશ રંગોળીમાં ઘૂંટજો શુભ લાભ સબરસ
જીવનરથે સજી સેવા પરહિત હરખ મુક્તિપથે ધપો ધરી પરમ પરખ
સુવિચાર સદાચારની લઈ તરસ વાલમવર્ષાએ ભરજો હરિહેત જણસ
દિલીપ ર. પટેલ
જયેશ ર. પટેલ
Like this:
Be the first to like this post.
The URI to TrackBack this entry is: http://pateldr.wordpress.com/2010/11/05/%e0%aa%b6%e0%ab%81%e0%aa%ad-%e0%aa%a6%e0%aa%bf%e0%aa%b5%e0%aa%be%e0%aa%b3%e0%ab%80-%e0%aa%85%e0%aa%a8%e0%ab%87-%e0%aa%a8%e0%ab%82%e0%aa%a4%e0%aa%a8-%e0%aa%b5%e0%aa%b0%e0%ab%8d%e0%aa%b7%e0%aa%be/trackback/
RSS feed for comments on this post.
નૂતન વર્ષાભિનંદન.