લયસ્તરોની છઠ્ઠી વર્ષગાંઠ નિમિત્તે

ગુર્જર-બ્લોગમાં ટહુકી પ્રભા હાં પ્રગટી એ લઈ લયસ્તરો
જામી જુઓ પ્રબુધ્ધોની સભા મૂક્યાં છો બુક પેન બિસ્તરો
રોજબરોજ એ પીરસે રાજભોગ રેલી રાગિણી રસથાળની
કોળી કલ્પવૃક્ષ કાવ્યોના ઘટ પનઘટમાં સદા એ વિસ્તરો

છ છ વરસથી સતત બેનમૂન કાવ્યોની આસ્વાદ સહ રસલ્હાણ પીરસી અમ જેવા કાવ્ય પિપાસુઓની ક્ષુધા છિપાવતી આ લયસ્તરો શી પરબડીનું સેવાકાર્ય કરવા બદલ ધવલ-વિવેક-ઊર્મિ-તીર્થેશ ટીમનો આભાર અને કવિલોક.કોમ વતી શુભેચ્છાઓ.

દિલીપ ર. પટેલ
જયેશ ર. પટેલ

Published in: Uncategorized on December 5, 2010 at 1:43 pm  Comments (2)  

The URI to TrackBack this entry is: http://pateldr.wordpress.com/2010/12/05/%e0%aa%b2%e0%aa%af%e0%aa%b8%e0%ab%8d%e0%aa%a4%e0%aa%b0%e0%ab%8b%e0%aa%a8%e0%ab%80-%e0%aa%9b%e0%aa%a0%e0%ab%8d%e0%aa%a0%e0%ab%80-%e0%aa%b5%e0%aa%b0%e0%ab%8d%e0%aa%b7%e0%aa%97%e0%aa%be%e0%aa%82%e0%aa%a0/trackback/

RSS feed for comments on this post.

2 CommentsLeave a comment

  1. ગુજરાતી કવિતાઓની સહુથી વિશાળ વેબસાઇટ ‘લયસ્તરો.કોમ’ આજે છ વર્ષની લાંબી મજલ પૂરી કરી સાતમા વર્ષમાં પ્રવેશે છે… http://layastaro.com/?p=5585&cpage=1

  2. લયસ્તરો.કોમ ને ખુબ અભિનંદન.


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s

Follow

Get every new post delivered to your Inbox.

Join 38 other followers