ભલે પધાર્યા કવિલોકમાં / Welcome to Kavilok

કવિલોક એ ગરવા ગુર્જરજનોનો ગુજરાતી બ્લોગ છે. એનો એક્માત્ર આશય આપણી માતૃભાષા ગુજરાતીને ઇંટરનેટના માધ્યમ દ્વારા પ્રચલિત અને પ્રચારિત કરવાનો છે. આપણી ગુજરાતી ભાષા સાહિત્યની દ્રષ્ટિએ દુનિયાની મહાન ભાષાઓમાંની એક છે. તમે જ્યારે પણ નરસિંહ મહેતા કે મીરાંબાઈના ભજનો સાંભળશો યા રમેશભાઇ પારેખ કે રાજેન્દ્રભાઇ શુકલની    કવિતાઓ વાંચશો તો તરત સમજાશે કે આપણી ગુજરાતીમાં જે અભિવ્યક્તી છે તે દુનિયાની બહુ જૂજ ભાષાઓમાં જોવા મળે છે.

સંસારના પીંજરામાં પુરાયેલા અને વ્યવહારની પળોજણમાં ખોવાયેલા આજના અદના આદમીના આખાય આયખામાં જ્યારે નવરાશની નવટાંક પળો જ બચી છે ત્યારે વિરાટને પ્રગટાવતી વામન કવિતા આહ્લાદક આરામનો અનુભવ કરાવે છે.

કવિ મકરંદ દવેની ” ગમતું મળે તો અલ્યા ગુંજે ના ભરીએ ને ગમતાનો કરીએ ગુલાલ” અનુસાર દિલને ગમતી અને મનમાં રમતી કાવ્યકૃતિઓને ગુર્જરજનોમાં વહેંચવાની ‘ કવિલોક’ ની ઉમદા ભાવના છે. અત્રેની કૃતિઓમાં અભિવ્યક્ત થયેલા વિચારો અને એના પરિણામો માટે ‘ કવિલોક’ જવાબદાર રહેશે નહીં.

આજના ગ્લોબલ ગામડે ગલીએ ગલીએ ઘુમતા ગુજરાતી ચાહકોને ‘ કવિલોક ‘ માં પધારવા અને એના સહિયારા વિકાસમાં ભાગીદાર થવા અમો અંતરભીનું આમંત્રણ પાઠવીએ છીએ. આપના પ્રિય કવિ, જાણીતા હોય કે ફ્કત તમારા પરિવાર કે મિત્રમંડળ સુધી સીમિત હોય, અમને તેમનો થોડો પરિચય અને બે-ચાર રચનાઓ જરૂર ઇ-મેલથી મોકલાવી આપવા કે આ બ્લોગ પર પોસ્ટ કરવા ‘કવિલોક’ ની નમ્ર અરજ છે.

If you are not familiar with typing Gujarati on your PC, we have tried to make it simple for you. Please visit these pages on kavilok by clicking here and it will take you on a quick tour on how to enable your PC for your favorite mother tounge. It is so easy to type in Gujarati on your desktop! Microsoft and Bill Gates have a done a great favor on India by creating http://www.bhashaindia.com Learn to Type in Gujarati or Hindi: http://www.kavilok.com/Typing_Gujarati1.htm

Please submit your poems or poems of your favorite poets in the COMMENT box below.  If you also want to get involved with Kavilok and contribute towards promoting Gujrati poems/poets,  please let us know. Let us together give Gujrati poets/poems its due respect it deserves on the World Wide Web.

The publisher disclaims any liability, loss or damage incurred as a consequence, directly or indirectly, of the use and application of any of the contents.

Thank You.

Dilip R Patel / Jayesh R Patel

Published on June 17, 2006 at 3:34 am  Comments (79)  

The URI to TrackBack this entry is: http://pateldr.wordpress.com/about/trackback/

RSS feed for comments on this post.

79 CommentsLeave a comment

  1. Dear Dilipbhai, Thanks for leaving your footprints on my blog…

    I had visited this blog before but visited your kavilok.com site first time today. It is very nice. I read few poems written by you as well, and indeed they are very nice. I will definitely come back read rest of yours and others poems…

    I will also include a kavilok link on my blog.

    Thank you,
    UrmiSaagar

  2. ઊર્મિસાગર,

    આપનો આભાર. આપના બ્લોગ પરની પોસ્ટ્સ સંવેદનોની ભરતીનો અહેસાસ અવશ્ય કરાવી જાય છે. આપના પ્રયાસોમાં ઓટ ન આવે એ માટે શુભેચ્છઓ પાઠવું છું.

    દિલીપ ર. પટેલ

  3. Dilipbhai,

    Welcome

    Neela

  4. please keep alive gujarati culture and gujarati bhasha

  5. thaniks to publish a my gazal

  6. દેલીપભાઇ, આજે પહેલીવાર આ બ્લોગની મુલાકાત લીધી.ખૂબ સરસ લાગ્યુ.અભિનન્દન.મારી કવિતા પણ જરૂર મૂકીશ.
    અને હવે દાદા તો સરસ કવિ થઇ ગયા છે.એમના ઉત્સાહને સલામ.

  7. it gives a goodfeeling to see it on net. looks like that you got someone yr own in a ‘vishva-jaal’(NET)

  8. i like your site very much i want to be your member tell me how to your member

  9. Nice site.I’m little late to visit but highly impressed.

  10. ONE CAN LEARN AND TYPE IN GUJARATI OR HINDI,
    ONCE, YOU START WRITING…..
    YOU WILL SOON SEE ….
    WHAT YOU CAN DO.
    LET US START.
    AND JOIN
    ” KAVI LOK “

  11. નવું સ્વરુપ ગમ્યું.

  12. Dilipbhai,
    My father has published ,Gujarati kavyaangrah namely
    spandan and Upasana which are welcomed by ShriDolat
    Bhatta.I want to post both copies.PLEASE,e mail your
    adress.We all salute your constructive effots.

  13. Dilipbhai,
    It is realy a step to creat a history.please,submityour postal adress.CAN we send poetry books published by my
    father recently.

    Sweta patel

  14. Shri DrDilipbhai
    your dedicated effot,is a great service to mother language.Thank you for selecting my poem and placing
    on web site.CAN you please,find atime to read my poem RANBHARI from “UPASANA” AND ASK comments on web,which is wel praised by well known writter Shri Dolat bhatta.
    YOURS sin.
    Ramesh patel(AKASHDEEP)

  15. hi !

    thanks for gujrati kavilok on net.

    i really impressed to know about gujrati

    literature on net.

    thanks.

  16. ShriDr Dilipbhai Patel,
    Thank you for placing my poems on AZADI DAY,which eqally express your heartily love for mother land
    and Gujarati language.also requested to share poems
    of “UPASANA”Dhanya Gurajarimat and punyaprasad in
    this holy Sravan mas.your love even in such a busy
    casual is very appriceable.
    Rameshchandra patel(Akashdeep)

  17. ENJOYED KAVILOK…..DO YOU HAVE A POSTAL ADDRESS WHERE ICAN SEND MY OWN GUJARATI POEM ? PEASE RESPOND… I DO NOT KNOW GUJARATI ON THE COMPUTER BUT WILL TRY TO LEARN>>>>DR. CHANDRAVADAN MISTRY LANCASTER CA

  18. My last comment was on OCT 5….. I made some REQUEST….Do anybody read this or not ? The one wno created the KAVILOG should brouse the page from time to time…that is what I feel…MAY BE NOW SOMEONE WILL READ THIS & RESPOND>>>DR. MISTRY

  19. dear shri Dr Dilipbhai,
    really we are enjoying gujarati poems.words are touching
    our hearts.your efforts are keeping everything lives.thank you for selecting and placing my poem
    “BHUMI BHARATI” Requested to add my “UPANAM” Akashdeep
    alongwith my name on web site.
    yours sin.
    Rameshchandra(Akashdeep)

  20. ENJOYED KAVILOK…..DO YOU HAVE A POSTAL ADDRESS WHERE ICAN SEND MY OWN GUJARATI POEM ? PEASE RESPOND… I DO NOT KNOW GUJARATI ON THE COMPUTER BUT WILL TRY TO LEARN>>>>DR. CHANDRAVADAN MISTRY LANCASTER CA

    ડૉ. ચંદ્રવદનભાઈ મિસ્ત્રી, આપની પહેલી કોમેંટ વાંચીને આપે આપેલ ઈ-મેઈલ પર પ્રત્યુત્તર આપેલ, પણ સર્વર દ્વારા ઈ-મેઈલ ડિલીવર થઈ શકી નહોતી. આપને pateldr@pol.net પર Hello Kavilok શીર્ષકથી ઈ-મેઈલ કરવા ભલામણ છે. આપને આપની રચનાઓ મોકલવા માટેનું સરનામુ ઈ-મેઈલ દ્વારા આપવામાં આવશે.
    આપનો આભાર.
    દિલીપ પટેલ

  21. Thanks Dilipbhai…..I sent a Email to your E mail address…PLEASE REPLY.>>>>DR MISTRY

  22. hi !

    thanks for gujrati kavilok on net.

    આપના પ્રયાસોમાં ઓટ ન આવે એ માટે શુભેચ્છઓ પાઠવું છું.

  23. Dear Dr.DILIP

    WE enjoyed poems of AKASHDEEP . please let us have
    more on your kavilo.

    Vital

  24. I’d prefer reading in my native language, because my knowledge of your languange is no so well. But it was interesting! Look for some my links:

  25. dear dilipbhai,
    got your e mail…..thanks for the response…
    i’ll be putting my creations on kavilog repeatedly
    ….sahana karataa rahejo….
    dr,jagdip nanavati

  26. DILIPBHAI ..THANKS for publishing my BHAGVANNA BHAROSHE on the site..You & others are invited to my BLOG ..CHANDRAPUKAR at http://www.chandrapukar.wordpress.com ..

  27. આદરણીય દિલીપ ભાઈ, નમસ્કાર,

    હજારોં નામવાલે થી આપના કવિલોક માં આવી,આપનો બ્લોગ ખરેખર ખૂબ સુંદર છે.વધુ કવિતા દ્વારા કવિલોક માં આવવા ઈચ્છું છું જવાબ જરૂર થી આપશો.મારો બ્લોગ

    http://razia786.wordpress.com

  28. તુટેલા શબ્દ સાન્ધ્યા ને પન્કતિ બની ગઈ,
    મિત્રતા આપણી થઈ ને એ ઝખમ ભરી ગઈ,

    હશે નસીબ મારુ કે મિત્રતા તારી થઈ
    બાકી તો “વિવેક” સર્વ દિશા મને લુટાવી ગઈ

    …. vivek tank 9724483184

  29. Hun juni Gujrati kavta ma be(2)kavitao ni shodh ma chun, 1.Ardeshar Kabardar ni : saga ditha men shah alam no bhikh mangta sheriae , ane 2.Kale raja che gayi chunj thaki vanchish vehla sahu paath baaki- Chandravadan Mehtani.Koi mane aa kavitao melavava ma madad karshe to aabhai thaish

  30. Namaste,

    We appreciate and thankful to you for your contribution in Guajarati Blog sphere.

    We are glad to inform you that the RSS feeds of your blog is aggregated by gujjuOnline.com. Which you can find out at http://feeds.gujjuonline.com

    What is the gujjuOnline Feeds?
    gujjuOnline Feeds is an XML (primarily RSS and Atom) feed aggregator it is created to aggregate feeds of Guajarati blogs/Websites which exposes RSS feeds, You can access any information Guajarati blogs/Websites from one place.

    How will you benefited from gujjuOnline Feeds?
    Website Users: You will get access to most of gujarati blogs and News from one location. gujjuOnline Feeds also makes finding the information you need extremely efficient with things like smart categories and our advanced tagging and search option.
    Publishers: You blogs will have good visibility amongst most of website users. Your each post will link to the actual post of your website. This will drive more traffic to your website.

    How can you support gujjuOnline Feeds?
    You can support us by blogging about us or by spreading words.

    You can also attach a badge in your website.
    Please checkout badge at http://feeds.gujjuonline.com/aboutus.php#SupportUs

    To know more about us.
    Visit: http://feeds.gujjuonline.com/aboutus.php

    To submit more feeds
    Visit: http://feeds.gujjuonline.com/register.php

    To Remove, Update or to Contact us.
    Visit: http://feeds.gujjuonline.com/contact.php

    Thank You,

    gujjuOnline Team

    “ગુજરાતિ બ્લોગ જગત નુ સંકલન”

  31. This IS the one site I was in search of.Great!

  32. hi all…..

    i like this site very much and want to sare my creation for this site. i create poem,gazal,haiku,laghu katha and sort story. how to put i dont know so kindly suggest me on my email id natwartank@rediffmail.com
    my postal address is :
    NATWAR TANK
    “GAURAV” 89/a giriraj park,
    dipanjali soc. – 2,
    timbawali,
    junagadh – 362015.
    gujrat.
    0919428705880
    091-285-2671155

  33. To
    Dear shri Dr. Dilipbhai
    ,

    શુભ દિપાવલી અને નૂતનવર્ષાભિનંદન સાથે ,પરદેશમાં પણ ગુજરાત સાથે આપના થકી ધબકારા માણ્યા છે.

    મારી આ સ્વરચિત કૃતિ સાથે દિવાળીની મજા માણવાની અપેક્ષા સહ.

    રમેશ પટેલ(આકાશદીપ)

    દિવાળી

    સ્નેહ સંદેશ દિવાળી પર્વે ઝીલું

    ઊજાશ આંગણીએ પાથરી હર્ષ વેરું

    આંખોમાં આંજી અમી દિવાળી ઊજાળું

    હૃદયમાં ભરી ઉષ્મા જ્યોતિ પ્રગટાવું

    ગોખલે ગોખલે પ્રગટાવું દીવા માયાળું

    આચાર વિચાર શુધ્ધિથી ઘર શણગારું

    ત્યાગી વેરઝેર શુભ સંકલ્પે વિચારું

    ભૂલી અહંકાર સર્વને સ્નેહથી આવકારું

    જ્યોતથીજ જગ વિસ્તર્યું ખીલ્યું સત્ત્વે

    નિર્ગુણ શોભ્યું સગુણે છાયી વિશ્વે

    દિપમાલાથી જેવા શોભે ઝરુખા પ્રકાશે

    વિધ્યા ઉપાસનાથી સંસાર ખીલશે ઊજાશે

    વદે બુધ્ધ આત્માના અજવાળે વિહરજો

    ગ્યાન અજવાળે ચીંતવી આયખું ઊજાળજો

    રમેશ પટેલ(આકાશદીપ)

  34. સુંદર.
    અભીનંદન.
    ડો. સુધીર શાહ ના સ્નેહલ વંદન.
    અમારા બ્લોગ : http://www.drsudhirshah.wordpress.com પર આપનું સ્વાગત છે.

  35. કેમ છો… મજામાં,
    ગુજરાતી ભાષા અને ગુજરાત વિશેની દરેક ગુજરાતીની લાગણીઓ નેટ જગતમાં છલકી રહી છે, લાગે છે હવે તે ટુંક સમયમાં ઉભરાઇ જશે, આવીજ એક લાગણી સાથે એક નાનકડી વેબસાઇટ http://www.wahgujarat.com નવા રંગ-રુપ અને આપની મદદથી રજુ કરેલ છે તો http://www.wahgujarat.com વીશે આપના બ્‍લોગ પર એક પોસ્‍ટ ત્‍થા લીંક મુકવા વિનંતી.
    ( સંજય બાપુ, અમરેલી. )

  36. i have send my data and photographs on pateldr@pol.net… but why my name is not in the list of poet on front page of site. plz add my name………

  37. I am searching for poetic expressions of a parent’s feelings at son’s wedding.

    I appreciate any help. Thank you.

    CM Patel
    cmpatel9@gmail.com

  38. શ્રી ચંદ્રકાન્તભાઈ,
    આપની કવિલોક પર ઈ મેલ વાંચી,આપના માટે એક રચના બનાવી છે,
    આશા રાખું કે આપને ગમશે.
    લગ્નની મજા ખૂબ જ માણી છે,આંતર-રાજ્ય પ્રવાસ દ્વારા સાંસ્કૃતિક
    વિનિમય માણવા અભ્યાસ કરવા,ગુજરાત સરકાર દ્વારા આયોજીત
    પ્રવાસ પણ ભૂતકાળમાં માણ્યો છે.
    ગુજરાતી લગ્ન ને અનુરુપ આ રચના છે.
    રમેશચંદ્ર પટેલ(વતન..મહિસા(મહુધા)હાલ યુએસએ
    __________________
    સ્નેહની શરણાઈ

    સ્નેહ સાગરમાં પાક્યું એક મોતી
    દિકરા તું છે અમ આંખની જ્યોતિ

    પુષ્પ સમ પુત્ર તારી સુખ આભા
    સંસાર મંદિરની તું મ્હેંકતી પ્રભા

    જન્મદિન ઉજવતાં વહ્યાં પ્રેમે વરસો
    આજ મંગલ પ્રસંગે ચાંપુ છાતી સરસો

    સમર્યા ભાવે ગણેશ દૂંદાળા રેલાયા આંગણે અઢળક આનંદ
    ચંદરવો બાંધ્યો મંગલ વરતે પાડે પગલાં પ્રભુતામાં ઘરનો નંદ

    કુમકુમ કંકોત્રી મંગલ સાથિયા
    આજ હરખે માવતરના હૃદિયા

    શરણાઈ તોરણ ધબકે ઢોલડા
    વરઘોડે ચઢશે બાપના બેટડા

    ફોઈ વ્હેંચે પતાસા ને ગૉળ
    ગૂંજી શરણાઈ ને વાગ્યા રે ઢોલ

    વટથી ઘોડે ચઢ્યા રે વરરાજા
    રજવાડી સાફા ને વાગતાં વાજાં

    ઉતારે લૂણ બહેની ને વીરો રાજન
    જાન જોડી હાલ્યા મોટા મહાજન

    લાવશું લાવશું લાખેણી લાડી જોડી જાન
    સપ્તપદીએ દેવ દેજો આશીષ વરદાન

    રમેશ પટેલ (આકાશદીપ)

  39. (પુત્રના લગ્ન પ્રસંગે પિતાની આશિષ)

    રઢિયાળો મંડપ ને રૂડી શરણાઈ વાગે
    પિતાની આંખ્યૂના ખૂણે ભીનાશ લાગે

    દડૂલે રમતો કુંવર આજ બાજોઠે બેસતો
    કરગ્રહી કન્યાનો કંથ દેવ સમો શોભતો

    ઘરચોળે બાંધી ગાંઠ સ્નેહની ના છૂટજો
    પ્રેમની નદીના નીર કદી યે ના ખૂટજો

    હેત પામો પુત્ર મારા સુખ વહેંચી રહેજો
    લીલી રે વાડીનો બેટા મોરલો રે થજો

    આજનો સૂરજ સોનેરી ને સાંજ રે મધુરી
    બત્રીસ કોઠે દીવા મારી આશા થઈ પૂરી

    -રેખા સિંઘલ
    (નેશવીલ – ટેનેસી)

  40. Dear Sir,

    req.poem me to saga ditha shah alam na bhikh mangata sheri a sheri.
    thanks
    regards
    yogesh joshi

  41. Ahin Avi ne to Bhinjai javay chhe.

  42. ankit trivedi is one of the best kavi and anchor . whom i like to read and listen always at any time at any cost .i am very lucky because today i will read his poem
    on kavi lok . ankit in your life i wish u r grow up and up.byeeeeeeeeee………

  43. Dear Deilipbhai
    I m very much glad for such type of events placed
    on the net and it is vey appriciatable.
    I think this will boost to all Kavi, eighther
    experienced or a fresh,
    My heartly wishes for grand success in this regards
    thanks
    Dinesh I B

  44. Thanks, Resp Dr shri Dilipbhai for supporting me and my blog ‘Aakashdeep’
    by providing link information.
    With regards
    Ramesh Patel(Aakashdeep)

  45. It’s pleasing to know that there are thinkers in my country keeping the great culture alive. Even I’m a published Hindi poet. To catch a glimpse of my work, visit- http://souravroy.com/poems/

    Keep Walking…

  46. ()

    

    
    

    
    

    
    

    
    

    
    

    ()

    • 

      

      
      
      
      
      
      
      
      
      
      
      
      
      
      
      
      
      
      

      ()

      • 
        

        
        

        
        

        
        

        
        

        
        

  47. I want to put my Poem on your website so plz help me
    How can I put my poem on your website?

  48. NAMASKAR,
    we attract and thanksful to you for your contribution from gujarati kavilok blog sphere.
    now,I want to know about for “ZINDGI” How live life satisfactory with sad life ? pls give your suggestion in your view.

  49. Mara dosto kahe 6e,

    mane

    ke

    “gaju” hu tane odhkhu chhu,

    pan dosto. . . .

    Mane odhkh naraj

    have nathi odhkhta mane. .

    =Gajendra Gor=(gaju) Kutch

  50. जेना माटे अमे मर्या ते ज अमने न मण्या.

    जेनी बदनामी अमे सही तेणे ज बदनाम कयाँ.

    जेना ऐक आसु पर लोही वहावता,

    तेणे ज बेवफाइ ना खँजर मुज दिल पर जिकीया.

    जेना माटे दुनिया छोडवा पन राजी हता,

    ते ज अमने छोडी ने जता रह्या.

    प्रेम नो दारियो तो खेडेयो “गजु”

    दारियो तरी गया पण किनारे आवीने डुबी गया.

    Gajendra “gaju”
    naliya – kutch

  51. Mane aa vachavani khub maja aave 6…Mane aama khub ras pade 6…..

  52. “KALAM PAKADATA HU AA HATHE THI KAIK NE KAIK LAKHU
    CHHU,
    AAVDE KE NA AAVDE MANE LAKHTA,CHHATAY HU GUMNAAM
    CHHU,
    KYAAREK KAVITA, KYAREK GAZAL, TO KYAAREK ZINDAGI NO
    ANJAAM LAKHU CHHU,
    MANO KE NA MANO TAME, HU BAS TAMAARUJ NAAM LAKHU
    CHHU,
    PUCHHO MA TAME MUJNE K AA BADHU HU SUKAAM LAKHU
    CHHU,
    VISHWAS AAVE ATLE NICHE SAHI KARU CHHU, ANE PACHHIJ
    MATHE RAAM LAKHU CHHU.
    SURAJ

  53. “SU VICHAAR”

    * “AATHAMTO SURAJ ZINDGINO EK TUKDO LAI JAAY CHHE.

    * “JYAARE TAMAARU ANE MAARU , AAPNU BANE TYAARE
    PRAM KAHEVAAY.”

    * “TARAS LAGE TYAAREJ PANI NI KIMAT SAMJAY CHHE”

    SURAJ

  54. ” KHUSI MA HU RAAT VITAVU CHHU,CHHATA GUM NI SATHE
    SAVAAR THAY CHHE,
    DIL THI DIL NA SAUDA NATHI THATA,FAKT SARIR NA VEPAAR
    THAAY CHHE,
    KYAATHI CHEN PADE AA DIL NE, JYAA JUTHI MOHABBAT NA
    MAAR THAY CHHE,
    RAATRE MUJRAMA FOOL VARSE CHHE, SAVAARE EJ MANDIR MA
    HAAR THAAY CHHE,
    HAJI MANE SAMJAATU NATHI K AA KHUDA AATLO KEM
    UDAAR THAY CHHE.

    SURAJ

    “MANE SHAYARI ANE KAVITA LAKHVANI PRARNA “VASANT
    PARESH BANDHU” NI SHAYARI PARTHI MALELI CHHE.
    UPAR LAKHEL AA SHAYARI VASANT PARESH HASYA KALAKAR
    NI CHHE.

  55. ” KAVI LOK MA KAVITA LAKHNAR TAMAM MARA SNEHI MITRO
    NE “SURAJ CHAUHAN NA JAY MATAJI, JAY GUJARAT,
    ANE JAY BHARAT.

    TAME BADHA KAAYAM AAVU LAKHTA RAHO A V SUBHKAMNA.

    “SURAJ CHAUHAN”

  56. “GARVI GUJARAT DEKHADU”

    ‘AAVONE DESH VAASIO,AAVO MARA BHAI BANDHUO,TAMNE GARAVI
    GUJARAT DEKHADU,
    VIDESH JAVAANU HAVE MANDI VAALO,RAAH JUVO MA TAME
    UTAAVLA CHALO, TAMNE RANGILU GUJARAT DEKHADU.

    VASE CHHE AAM TO GHANI JAAT,BADHAAY MA BUS EK
    BHAICHARANIJ VAAT,
    HALO TAMNE AA ALBELA GUJARATI ONI RANGIN BHAAT
    DEKHADU, HALO GARAVI GUJARAT DEKHADU.

    HALO DEKHADU NARMADA NA NIR, HALORE DEKHADU
    SABARMATI, SATHE SATHE TAMNE DWARKANO GOMTI GHAAT
    DEKHADU.
    AAVO DEKHADU CHOTILO DUNGAR, PAVAGADH ANE GIRNAAR
    DEKHADU, MAZA AAVI TAMNE MITRO TO SATHE SATHE
    BHAVNAATH DEKHADU,
    HALO GARVI GUJARAT DEKHADU.
    BAAR MAHINA NA UTSAV BAAR, MOHARAM HOY K HOY UTTRAAN,
    UJVE CHHE JYAA BHEGA MALINE ,HALO E SHANKAR NI
    SHIVRAAT DEKHADU,
    HALO GARVI GUJARAT DEKHADU.
    RAJKOT DEKHADU,SURAT DEKHADU,MANMOJILU ANE MEGACITY
    AAPNU AHMDAVAD (AHMEDABAD) DEKHADU.
    HALONE HAVE, VICHAR KAROMA , TAMNE GARVI GUJARAT
    DEKHADU.”

    “SURAJ CHAUHAN”
    SURENDRA NAGAR.

    MITRO , AA KAVITA HU MARA MANN THI LAKHU CHHU,
    JO TEMA KOI BHUL HOY, TO HU MAAFI MANGU
    CHHU.

    MITRO, MARE TAMARO SATH SAHKAR JOI CHHI.
    HU DAAM NAHI PARANTU NAAM KAMAVA MANGUCHHU.

    SURAJ

  57. “PATANG DHAMAKA OFFER ”

    * DOSTO,HAVE TAMARA MAATE AAVI GAI CHHE, PATANG DORA NI
    NAVI OFFER.

    1. JUNA FATELA PATANG LAI AAVO, SAAME
    MELVO EK NAVA PATANG NO PANJO.
    2. 5 PATANG NI SATHE LAI JAAV EK MOTO
    GABHARO.
    3. 1 KG. GUNDERPATI SATHE,2 KG. UNDHIYU
    BILKUL FREE.
    4. MANJA NI EK FIRKI SATHE LAI JAAV
    GAYA VARSH NA HATHCHHEDA PAKDELO DORO
    5. 1000 PATANG NI KHARIDI PAR MELVO
    EK DAZAN MAMRA NA LAADU FREE
    6. 500 GM.KHOKHA PAAK NI SATHE ,500 GM
    KALA TAL NU KACHERIYU MAFAT.

    * NOTE: AA OFFER 13 JAN. RATRE 1.00 VAGYA PACHI THI
    MANYA RAHESE.

    UNDHIYU LEVA AAVNARNE KHAAS SUCHNA,
    GHARE THI VAATKO LAI NE AAVO.

    ADDERESS: “DAARIYA PAAK SOCITY,
    CHAMAN BAGGA NI SHERI,
    SHERDI MATAJI NA MANDIR PAASE,
    THELI VAALU NAAKU,
    JAMFAL NAGAR.
    MO: 982CHAVANU GUNDI 2 GANTHIYA.

  58. i like this website welcome to kavilok.i regular visit this site.i like gazal,poem,stanza and all of gujarati literature.i am gujju man & i like gujarati and i am proud of my native language.
    i am very happy to your website because we are gujarati.

  59. SORRY I NOT UNDERSTAND YOUR METHOD
    FIRST I UNDERSTAND YOUR METHOD AND PUT MY POEM

  60. HI
    MEHUL SHIRVI
    MORBI
    I like this website and i regular visit this website and find duha and chhand many time but i will not find any one so, please help me
    thank you

  61. SHIRVI MEHUL
    MORBI

    I want to put my Poem on your website so plz help me
    How can I put my poem on your website?

  62. bhai shree aapna kavilokma maari kavitaa mokalvi hoy to kya email par moklu te janaavasho?

  63. dilipbhai namashkar iam in karahi since 1947 but was born at surendranagar gujrat. my mother tonge is gujrati and i lovr my gujrati. iam graduate with gujrati litrecher today i read kavilok and deeply impressed.you have printed very nice litrecher, pl accept my good-wishes i regularle read indian newspapers on line.after partison in a980 i last wisited gujrat.we in karachi wish best luck to all gujrati in india thanks.

  64. dilipbhai namashkar iam in karahi since 1947 but was born at surendranagar gujrat. my mother tonge is gujrati and i lovr my gujrati. iam graduate with gujrati litrecher today i read kavilok and deeply impressed.you have printed very nice litrecher, pl accept my good-wishes i regularle read indian newspapers on line.after partison in 1980 i last wisited gujrat.we in karachi wish best luck to all gujrati in india thanks.

  65. Thanks Dilipbhai for placing me on Kavilok. I always love to visit Kavilok.

  66. hy
    maru nam ajay che
    mane aa site khub j game che
    hu jyare pan net kholu chu tyare aa site kholvanu kadi bhulto nathi.

  67. દિલીપ ભાઈ
    તમે યાર જબ્બરી માયા છો
    તમારો આભાર

  68. સંસારી નું જીવન એવું જાન્જવા ના નીર જેવું
    સંસાર નો છે આ રસ્સ એવો જેને પીધો એ પણ દુખી
    ને નાં પીધો એ પંણ દુખી ,
    જેને જીવી જાણ્યું “રાજા ”
    એણે જ સબબ રસ્સ પીધો ને પીવરાવેયો

  69. “roomti joomti ek radha ramava aviti” te poem joea 6e.

  70. jannat ki khwahish nahi rakhte,
    na hi dozakh ka dar rakhte hai,
    logo ki hum fikr karte nahi,
    khuda ko dil me mehfoos rakhte hai.

    BEDARKAR SWARTHI(HARDIK.C.DAVE)

    • are bedarkar,

      tara kadrdar thva ma vadho nathi .

  71. har zakhm kabhi nasoor nahi hoti,
    aur har galti kabhi kusoor nahi hoti,
    rone walo ki gum se pahechan nahi hoti,
    aur gum sehne wale ki anlkhe nahi roti.

    bedarkar swarthi(hardik.c.dave)

  72. ghumna yu pada mujhe mukaddar se mudkar,
    pyar karna pada mujhe apne aap se badhkar,
    duniya se bahot thokre khai he maine zindagi mein,
    ab yu hi ji raha hu apne ap se ruth kar…….!

    arya

    • A.B. YADAV SUNDAR LAKHYU CHE ,

  73. jindgi he,
    jineke kabil banke dikha,
    marna to har kisi ko he,
    tu maut ko mar ke dikha,
    jindgi ko jeeo ,jina he so sal,
    mar ke kya karna ?
    sala,marna bhi to he ek bar.

    sunil brahmbhatt

  74. HU JANU CHHU.

    ankh ma ujagro bhino- bhino,
    rat viti kevi hu janu chhu,
    lapai gaya sahu nind ni chadar tale,
    sitara hasi rahya rat bhar
    kona upar hu janu chhu,
    ekaki panu
    ane aema smashanvat ekant,
    aklvaya panu maru
    kevi maza ?
    hu janu chhu.

    Sunil brahmbhatt

    • sunilbhai pahela to thanks mari darkar karva badal,
      baki lokone ketli kadar che te hu janu chu,
      rachna tamari hriday ne sparshi pasand avi,,
      aa bedarkar ne tamaro abhar manvo joie,
      te pan hu janu chu…..


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s

Follow

Get every new post delivered to your Inbox.

Join 40 other followers