Comments for કવિલોક

Comment on આપના ગીત/કવિતા મોકલો – Submit A Poem by Ramesh Patel
Shri Dilipbhai

Pl review last line

ભાવ ધરી  વિધાતામાં પરોવ્યા  રે મન

તારા ભરોશે  ઘૂમે આ ઘટમાળી  જીવન

Ramesh Patel(Aakashdeep)

..Thoughts  in line with

Shri Shureshbhai Jani. Gadyasoor.Instant poem

Comment on આપના ગીત/કવિતા મોકલો – Submit A Poem by Ramesh Patel
પાનખર

વસંતે ગાયા અમે વરણાગી ગીત

ને પંખીના ઉરના સાંભળ્યા  સંગીત

પુષ્પો ને પવને માણી મધુરી પ્રીત

કુદરતે દીધા સૌને મનગમતા મીત

પંખીના બાળ ઊડ્યા છોડીને માળ

ને  વાયા વાયરા પાનખરના ડાળ

પલટાયા  દિનની મળતી રે ભાળ

સમાધી  લેવાના   મળ્યા  રે   સાદ

લેશે  વિદાય આ   લીલુડાં ઉમંગ

ને આવજો કહેવા બદલ્યા રે રંગ

અમે  જાશું તો જ  આવશે કૂંપળ

વિતી જાશે આ અણગમતી  પળ

ભાવ ધરી વિધાતામાં પરોવ્યા રે મન

તારા ભરોશે  ઘૂમે   ઘટમાળી  જીવન

રમેશ પટેલ(આકાશદીપ)

Comment on આવો હરિ! – દિલીપ ર. પટેલ by jigar joshi prem
vaaah ! aakho blog joyo, maja aavi ! jane Dariyane rubaru malya hoy evo umalko thayo….

Comment on આપના ગીત/કવિતા મોકલો – Submit A Poem by Rajendra Namjoshi,Surat
very good site for gujrati readers.I am impressed.

Comment on ગઝલ – ડૉ જગદીપ નાણાવટી by anant
HI SU SARES GAJAL CHE BAKI AAAVIJ GAJAL BANAVO HU PAN AAK KAVI CHU MARI PAN GAJALO NO ANAND MANWA AAAVAJO….

VADODARA ANANT C.A INTER

Comment on આપના ગીત/કવિતા મોકલો – Submit A Poem by Hardhad Patel
I need following poem badly, if you can help me, This help need for celebration of 90th birthday.

1. karta jar( spider web) karodio (spider) upper chadva jay, bhoi ( on land) padi gabhrai (scare) ……

2.Poem title:aaj aaj bhai atyare … Meaning all work must be done same day and even NOW with smiling face ( Haste Mukhe…)

Harshad. R.Patel

713-570-8556

Comment on આપના ગીત/કવિતા મોકલો – Submit A Poem by Ramesh Patel
રમાડતો ભાળું તને

હું દોડાવું  જિંદગીને કે  જિંદગી  દોડાવે મને

ઝાંખું અંતર ચક્ષુએ તો  રમાડતો  ભાળું તને

આટાપાટા હું  રમું ને  કોઇ રમાડી જાય  મને

હિસાબ  કરવા માંડું ત્યાંતો હસતો  ભાળું તને

લટકાવું  કંઠે  યશ  ઈલકાબો    ને  ગર્વથી ભમું

કોઈ ખેંચે ટાંટીયાને સીડી ખસેડતો  ભાળું તને

આ મારું પેલુંય મારું કહી  રાતદિન મથ્યા કરું

જાય જમી કોઈ તાકડે ને ઓડકારતો ભાળું તને

વાત માંડું  સંબંધોની  પણ રમાડું  સ્વાર્થ  સદા

ભોગ ધરી માગું  જ્યાં,ભલો શરમાતો ભાળું તને

દેહ  મોંઘો   માનવનો  છે  દેવનેય  દુર્લભ  રે

સત પંથીને હેતે અક્ષરે  બોલાવતો  ભાળું  તને

પ્રેમ કરુણા  ને અહીંસાથી જો  ઉભરે  જીંદગી

યુગોયુગોથી સાચો  સારથી  થાતો ભાળું  તને

વિસ્તરતો જઈ ફૂલી ફાળકે  ‘દીપ  મોટો  થયો

વર્તુળ  બનાવી  શૂન્યમાં રમાડતો  ભાળું  તને

રમેશ પટેલ(આકાશદીપ)

Comment on આપના ગીત/કવિતા મોકલો – Submit A Poem by Ramesh Patel
જીવન ઍટલે સરવાળા,બાદબાકી,ગુણાકાર અને ભાગાકાર.

ભાગાકાર.

સહજ રીતે શીશુ બોલે, ના ગમતા મને ભાગાકાર

દાદા મૂંઝાય,તારા મારાના વાણા કેમ ગૂંથું સંસાર

તણખે તણખા ભેગા કરી બાંધ્યો સુંદર માળ

કલબલાટ સંગ માણ્યું ઘરને ઊંચા ઊંચા અંતરાળ

ભાવે ભીંજાયા , હૂંફે સજાયા લઈ રેશમીયા રુમાલ

સજ્યા સમયે ,મીઠા મદમાતા દઈ વસંતના વહાલ

ભાગ્ય સૌ સૌના લાવ્યા,વ્યવહારે બાપ મતિ મૂંઝાય

અંતરના આર્શીવાદ સરે ને અક્ષે આંસુડાં હરખાય

ગૂંચવે ગુણાકાર ને ભાગાકારે જીંદગી દિસે દુર્બળ

ગમે સરળ જીંદગી, ખળખળ વહેતી નીત નિર્મળ

નથી સઘળું આપણું , ના રહેતું સાથ સદા કાળ

ભોગવ્યું એજ તમારું , એજ સત્ય નમી ને ભાળ

રમેશ પટેલ(આકાશદીપ)

Thoughts..Micro story of Shri Sureshbhai Jani..Thanks

Comment on આપના ગીત/કવિતા મોકલો – Submit A Poem by Haresh kanani
કવિ

પેન લઈને લખવા

ઘણી વખત મથે…

પરંતુ તે ક્યાં એમ આવેછે  ?

ક્યારેક

પેનની શાહીખાલી કરેછે …!!

આસાથે એક કવિતા મારી મોકલાવુ છુ ગમેતો પ્રકાસિત કરસો..

… બ્લોગ ખુબ જ સરસ છે.

બ્લોગ પર આવવુ ખુબ જ ગમ્યુ.

હું તમને મારા બ્લોગ પર આવવાનુ નિમંત્રણ આપુ છુ. આપનો પ્રતિભાવ ચોક્કસથી આપજો.

હું આપના પ્રતિભાવની રાહ જોઇશ.  {કવિતાવિશ્વ] http://palji.wordpress.com

Comment on આંખોનું શરણ – ‘શૂન્ય’ પાલનપુરી (‘Shunya’ Palanpuri) by Umesh Vyas
REALLY, IF WE FURGET SHUNYA PALANPURI,WE WILL INVITE DARKNESS IN GUJARATI LITERATURE.