કવિલોક

આવો હરિ! – દિલીપ ર. પટેલ
આવો હરિ!

આવો હરિ! ઝાલર શો  દિલનો દરબાર

ને દેવા આવકાર રણઝણ ધબકીએ

રગ રગમાં તુરગની વણથંભી વણઝાર

રે ઉર ઉંબરે અમી  ઉભરે છલકીએ

અંધાર શા પિંડ ઓવારે ના પીડે હુંકાર

દિલ દરિયે ભગવી ભરતી રે વિસ્તરે

ચેતના તો ઝગમગનો ઝંખતી ઝબકાર

ચાંદ થૈ રહો કે ઓટ અમાસી વિસરે

લોક ભોગ ભુલી જમાવી મંદિર માહોલ

તજી દિલડાના ડાઘ શ્રીપદે ઢળકીએ

ઝાલરમહીં પડઘાય ભક્તિભાવના બોલ

પધારો પુનીત પ્રીતના ઢોલ ઢમકીએ

રજ તમ સત્વ શા મમત મદના જે રાગ

મેલ્યા રાજ રેલાવી નિર્ગુણની તર્જો

માયા મહેલે હરિ હેત હેલે વિલસે વિરાગ

મન દિલ સંગીત સહજાનંદી ભરજો

દો મૂર્તિ શા મોતી ટાળી ભવની ઉપાધિ

કે મરજીવા રે અમે મઝધારે લટકીએ

ક્ષરની અક્ષરમાં સાધી લયલીન સમાધિ

લખચોરાશી હરિ ન કદી ફરી ભટકીએ

દિલીપ ર. પટેલ

ડિસેમ્બર 27, 2008

એક કવન..તને ચરોતર… – રમેશચન્દ્ર પટેલ ‘આકાશદીપ’
એક કવન..તને ચરોતર…

ધન્ય હો ! ખમીરવંતા પુણ્ય પ્રદેશ ચરોતર

સેવા કાર્યનો સદાયે કરતા સવાયો ગુણોત્તર

સ્વપ્ન દ્રષ્ટા ને સાહસે ચારુ રત્નો સદા ચમકતા

શ્વેત ક્રાંતિને કલ્યાણ પથે તમે ઝબકતા દીવડા

યશવંતા ઓ ચારુ રત્નો; માન છે,

સાહસને સથવારે માપો ધરતી ગગન

પુરુષાર્થી સાગર દિલ જગવો નસીબ,

ને દાનવીર થઈ સીંચો ચારુ વતન

છે ચરોતરની ધરા જાણે સોના ઉર્વરા,

ને મહિસાગર વાત્રકનાં નીર રસે સીંચે

મેશ્વો ,ખારી,મહોર, સાબર ને વરાંસી

સંગ શેઢીએ આ રળિયાળી મા ધરા ખીલે

ઝીલે શ્રી સંતરામ ને શ્રી કૈવલ કૃપા,

જૈન દર્શને ઊંચે ઊઠી,જય રણછોડ વદે

ચરોતરનો ચારુ ના કોઈ એકનો,

પુણ્યવંતો વિશ્વજાતિ થઈ જગે વિચરે

જ્યાં ચરણ ચારુ રત્નોનાં પડે,

અરે મહાસાગર પણ માર્ગો ચીંધે

પૂનમની ચાંદની બની ખીલે આભે,

એને કોણ સીમાડે રોકી શકે?

કેવી શ્વેત ક્રાન્તિ કીધી,ઓ ત્રિભુવન

ભારતમાં આજ દૂધની ગંગા વહે

વિધ્યાનગરથી વિશ્વ ફલકે યશકર્મી

ફૂલની ફોરમ બની વતને અમી પૂરે

અતિથિ આવકારતી સંસ્કાર મૂર્તિ

ચરોતરની દીકરી સદા અગ્રે રમે

જયશ્રી સ્વાંમીનારાયણ ચરોતરી ગુર્જરી

જીવન મંગલે દધિચી ઋષિ દીસે

ચરોતરના ચારુ ચંદ્ર સમ નાયકો,

ઉચ્ચ આર્દશોના ધરી ગયા પરમ ઉજાશ

વીર વલ્લભ વિઠ્ઠલને પગલે,

ભાઈ ભીખા ને એચ એમ રચી ગયા ઈતિહાસ

રમેશચંદ્ર પટેલ ‘આકાશદીપ’

ગઝલ – ડૉ જગદીપ નાણાવટી
શક્યતાના રણ મહીં દોડે હરણ

ચોતરફ છે છળ કપટનાં પાથરણ

પ્રશ્ન પેચીદો રહ્યો મંઝિલ સુધી

હું ચરણને, કે મને લાવ્યાં ચરણ

સાત કોઠા તો તરત ભેદી શકું

પણ નડે છે લાગણીનાં આવરણ

છે પ્રતિક્ષા ચીજ કેવી, દોસ્તો

ઉંઘમાંયે હું કરૂં છું જાગરણ

એક બીજાને સમજવા અય ખુદા

તું મુલતવી રાખજે મારું મરણ..!!

ડૉ. જગદીપ નાણાવટી

પ્રભાત નૂતન વર્ષનું – રમેશચન્દ્ર પટેલ ‘આકાશદીપ’
પ્રભાત નૂતન વર્ષનું

આવ્યો આસો માસ પુનિત ને દીપાવલીએ ઉજાશ ભર્યા

પ્રકાશ પર્વ દેશે સમૃધ્ધિ એવા મા દેવીએ વરદાન ધર્યા

સૂરજ દેવની કરી પરિક્રમા આજ અવનિએ શણગાર સજ્યા

પ્રગટ્યું પ્રભાત નૂતન વર્ષનું ને હૈયે કલરવ ગાન સર્યા

સ્નેહ સબરસે પૂરાઇ રંગોળી ને વાણીએ મીઠાશ વણી

મ્હોંર્યા ભાવ અંતર વિશ્વે ને શુભ સંકલ્પના પ્રમાણ ધર્યા

સુસ્વાગતમ્ શુભેચ્છાએ નિર્મલ મનના આવકાર ખીલ્યા

ઝૂલ્યા તોરણીયા દિલ આવકારે ને અન્નકૂટના થાળ ધર્યા

વ્યોમે ખીલી રંગ ક્યારીઓ ને ઘરઘર આજ મંદિર થયા

ફૂટ્યા ફટકડા હરખ વેરતા ને સમય ચક્રે સંધાન ધર્યા

ભૂલશું વેરઝેર તો પ્રગટે આનંદ એવા કુટુમ્બ ભાવ રમ્યા

આજ હતું તે કાલ થયું ને ‘દીપે નવયુગના મંડાણ ધર્યા

રમેશચન્દ્ર પટેલ ‘આકાશદીપ’

આજ દિવાળી રે – બ્રહ્માનંદ સ્વામી
સખી હૈડે તે હરખ ન માય, આજ દિવાળી રે;

હું તો મગન થઈ મનમાંય, ભૂધર ભાળી રે.. ટેક..

સુંદર શ્યામ સોહામણો રે, સુંદર ગજ ગતિ ચાલ;

સુંદર શોભા અંગની હું તો નીરખીને થઈ છું નિહાલ.. 1

નેણ મનોહર નાથનાં રે, હૈડે મનોહર હાર;

સુભગ મનોહર શ્યામળો વ્હાલો, નટવર ધર્મકુમાર.. 2

બાજુ નૌતમ બેરખા રે, બેહદ નૌતમ બાન;

બ્રહ્માનંદના નાથનું થઈ, રૂપ જોઈ ગુલતાન.. 3

બ્રહ્માનંદ સ્વામી

રાજ મારે દિન દિન દિવાળી રે – બ્રહ્માનંદ સ્વામી
રાજ મારે દિન દિન દિવાળી રે, વહાલા મળતાં તમને વનમાળી રે,

જી હો ગિરધારી રે.. ટેક

મોહન આવ્યા તમે મંદિરીએ,

કાજુ દીપ તણા ઉત્સવ કરીએ.. જી હો.. 1

અજવાળ્યા તમ સારુ ઓરડિયા,

મેં તો જાળીડે જાળીડે નંગ જડિયા રે.. જી હો.. 2

બ્રહ્માનંદના પ્રીતમ તમ સંગે,

અતિ આનંદ વાધ્યો છે મારે અંગે રે.. જી હો.. 3

બ્રહ્માનંદ સ્વામી

શુભ દિવાળી અને નૂતન વર્ષના અભિનંદન
કવિલોક તરફથી આપ સૌને શુભ દિવાળી અને નવા વર્ષના અભિનંદન. શુભેચ્છાઓ સહ..

ટળવળી અવિરત આંખ જે

અજ્ઞાત અંધારે પ્રભા કાજે

એ મહીં,

જ્ઞાન ધ્યાન પ્રકાશ ઝળહળે

ને દીપ દીપાવલીને આંજે.

… હો ચેતનમયી અમાસની નિશા!

ચળવળી અહર્નિશ પાંખ જે

વિરાટ વ્યોમે શાતા કાજે

રે તહીં,

શીત પ્રીત સમીર ફરફરે

ને આશ આસમાનને આંબે.

… હો દર્શનમયી નિત નવી દિશા!

દિલીપ ર. પટેલ

ઓરેન્જ, કેલિફોર્નીયા

દિવાળી – રમેશ પટેલ ‘આકાશદીપ’
દિવાળી

મારું નાનકડું ગામ ,જાણે ગોકુલિયું ધામ

રુડી સરોવરની પાળ,ઝૂલે વડલાની ડાળ

હસે પનઘટના ઘાટ, ગાગર છલકે રે વાટ

દોડી કરીએ દિવાળીએ સ્નેહે સન્માન

કે મારા …આંગણાના થાજો મહેમાન

લાલી છાઈ આકાશ, વરતાય હૈયે ભીંનાશ

માવતરનાં મીઠાં છે ગાન,,ધરે જીવન પ્રસાદ

આદરનાં ઉભરાયે પૂર,મલકે વડીલોનાં ઉર

પ્રકાશ પર્વના છલકે છે પ્રેમ ભર્યા પૂર

ઝીલો ઝીલો હૈયે દોડી આજ ઉમંગી નૂર

શુભ સંકલ્પની જ્યોતી, ભાઈબીજની રે ખુશી

હૈયાને હરખે હીંચોળી, પૂરીએ રુડી રંગોળી

ફટાકડાએ દેજો નવરંગોથી દિવાળી ઉજાળી

ને વધાવીએ નવલ વર્ષને વેરઝેર ડુબોડી

કે આજ મીઠી લાગે મારી રુપલી દિવાળી

રમેશ પટેલ ‘આકાશદીપ’

માવા મૂશળધાર વરસો – દિલીપ ર. પટેલ (Dilip R Patel)
માવા મૂશળધાર વરસો

મારા ચિત્તમાંહી વરસોની વણપૂરી તરસી હરિલોલુપ લાંઘણ

માવા મૂશળધાર વરસો લઈ મૂર્તિ મોતી શા માખણ શ્રાવણ

હર પરોઢ ભર બપ્પોર ઘોર અમાસી નજરું ભટકે ખોઈ ખોઈ

આંખ્યુંના કુંડાળે આસોપાલવ કોર્યાં- કોરીકડાક એ રોઈ રોઈ

ભવોભવના સનેહી બસ તમે સાજન

વૈશાખી છાંયડે સજી વાસંતી વાઘા કરજો કૂણાં કૂણાં કામણ

માવા મૂશળધાર વરસો..

માયામહેલે  ચણી મોહ માહોલ  મમત મોલ ના સૂક્કાં પીવાં

ભોગવાદ બાળી ઝાંઝવા ઝાંખ ટાળી દિવ્યતાના દર્શવા દીવા

અમીરસ કાજ પ્રભુપિયાસી હું પાગલ

લીલા લહેરે ઝબોળી લાલ કરજો પાલન ચોરાશી ફેરા પાવન

માવા મૂશળધાર વરસો..

રાહબર વિણ વનડે રાગ રાવણ ચાહભર હરણાંદોડ શું ભાગું?

જીવતર વગડે ફાગણ ફાલ ફૂલદોલ શા ફગવા હરજી હું માગું

ભગવા મુરલીરસે રંગાઈ ચૂમું રાજન

ભગમાંહી ભાળી ભક્તિભાવની ભરતી દિલ અલમસ્ત ગાવન

માવા મૂશળધાર વરસો..

દિલીપ ર. પટેલ

ઓરેંજ, કેલિફોર્નીયા

કોલંબસની કલ્પેલી ભારત ભોમકા – દિલીપ ર. પટેલ (Dilip R Patel)
ક્રિસ્ટોફર કોલમ્બસ ભડવીર થઈને ભારતભૂમિની તલાશમાં નીકળીને શું ભુલથી જ કે પછી સમૃધ્ધિથી લલચાઈને અમેરિકાને તીર આવ્યો?  ભારતની ભોમકાને શોધવાના એ સાગરખેડુના સોનલ શમણાં જ્યારે સાકાર નથી થયા ત્યારે ભારતથી આવતા ને આવીને અમેરિકામાં વસવાટી થયેલા ભારતીયજનો  જ અહીં સનાતની સંસ્કૃતિ સેવીને, સદાચારી સંસ્કાર સજીને તેમજ અમેરિકાની અનુકરણીય નીતિ-રીતિને અપનાવીને  ભારત ભોમને અમેરિકાલોકમાં ઉતારી શકે તો કેવું ! આ રીતે જ કોલમ્બસને એની યાદગીરીમાં ઉજવાતા કોલમ્બસ ડે (ઓક્ટોબરનો બીજો સોમવાર)ના દિવસે ભવ્ય અંજલિ આપી શકાશે.  આજના અહીં આવતા ને વસતા બધા ભારતીય અમેરિકન કોલમ્બસ દ્વારા કોલમ્બસની એ કલ્પનાને કંડારવા મથતું, સાગરખેડુના શમણાંને સાકાર કરવા મથતું ‘દિલ’  આમ ગૂંજે છે…કોલંબસની કલ્પેલી ભારત ભોમકા (બે વર્ષ બાદ નવા રૂપમાં)

કોલંબસની કલ્પેલી ભારત ભોમકા, હાલો રે ઉતારીએ યુએસ લોકમાં

એનઆરઆઈ પીઆઈઓ બાઈ ભાઈઓ જે વખણાઈ વેદોના શ્લોકમાં

પશ્ચિમી પરદેશમાં આવ્યા સારું સઘળું લેવા સત્વ સાચું આપણું દેવા

હિન્દ સંસ્કૃતિ કેરી સનાતન સોનેરી હારમાળા સજાવીએ ઉન્નત ડોકમાં

ભણ્યો કોલંબસ વહાણવટીની લકીર માણવા ભારત નીર

શીદ એ આવ્યો યુએસ તીર? ચાલો વિચારીએ ધરી ધીર

ચુંબક શું સમૃધ્ધિ સલિલ  કે બદલાયો સંસ્કૃતિનો સમીર?

ભૂલથી જ શું ભૂલીને દિશ યુએસ લાંગર્યો કોલંબસ વીર?

કોલંબસની કલ્પેલી..

ભારતવર્ષ આ વિશ્વને દેવા યુએસએ લાંગર્યો એ ભડવીર

ગ્લોબલ ગામ સાગર ગીર વસુધા કુટુમ્બે એક જ હો પીર

ઈતિહાસ પાને જે ગાથા ગવાઈ બસ એને કરીએ સવાઈ

હાલો રે ભેરુ હિન્દ કેરું હીર ઉમંગે ઉતારીએ યુએસને તીર

કોલંબસની કલ્પેલી..

ભોગ વાસના વિવેકથી સેવી,  યોગ સાધના વિશ્વને દેવી

અહિંસા પરમો ધર્મ કેરી એ વાત શાકાહારી રહીને કહેવી

કુટુમ્બભાવના રક્તમાં વણી સ્મરીએ એ સદા ભણી ગણી

સત્યમેવ જયતે જાણી ગાંધીવાદ માણી વિકૃતિ ન સહેવી

કોલંબસની કલ્પેલી..

યુએસના અજોડ ઉત્તમ કાયદા સ્નેહે સેવી લભીએ ફાયદા

સમય પાલન અભિવાદન આભાર વદી પાળીએ વાયદા

વ્યસન રાગ તજી વાઈન સંસાર સજવા ડીવાઈન સંસ્કાર

હિન્દના પારસી જેમ ભળી પરદેશમાં ન રહીએ અલાયદા

કોલંબસની કલ્પેલી..

ધંધા રોજગાર વિજ્ઞાન રીતને ગુણીએ ગણી પૂર્વનું ગણિત

પ્રેમ રહેમ ને નીતિનેમથી નગર વાતાવરણ કરીએ લલિત

નિવૃત્તિ મહીં પ્રવૃત્તિમય રહી નિરામય રહીએ પરસેવા સહી

નિસર્ગ પ્રેમ ઉર ભરી સ્વચ્છ પર્યાવરણ કરી જીવીએ હરિત

કોલંબસની કલ્પેલી..

સાગરખેડુનો જે સુવર્ણ ઉન્મેષ   સંસ્કૃતિ સજી પુરીએ ઉદ્દેશ

ભૂલી ભજન ભોજન ભાષા ભેખ જીવનરીતિને ન દૈએ ઠેસ

સીંચી સત્ સદાચાર સેવા ભવરણ કરીએ વનરાવન જેવા

ક્રિસ્ટોફરનો ક્રિસ્ટલ ભારત દેશ આવો કંડારીએ રહી યુએસ

કોલંબસની કલ્પેલી..

દિલીપ ર. પટેલ

ઓરેંજ, કેલીફોર્નિયા