ગુજરાતી on the Internet

ગુજરાતી વેબ સાઇટો અને બ્લોગોની સૂચિ –

 
  1. Kavilok on Facebook – Visit us on Facebook and connect with other kavita lovers.
  2. ગુજરાતી શબ્દકોશ – શ્રી. રતિલાલ ચંદરયાનો ગુજરાતી શબ્દકોશ.
  3. સહિયારું સર્જન – નવોદિત સર્જકોને ગઝલ, કાવ્ય, મુકતક, શેર કે હાઇકુ/મુક્તપંચિકા જેવું કંઇક છાંદસ કે અછાંદસ લખવા માટે આમંત્રણ આપી, એમને લખવા માટે પ્રોત્સાહિત અને પ્રેરિત કરતો બ્લોગ. 
  4. ઊર્મિનો સાગર – અમેરીકાથી ઊર્મિસાગરનો સ્વરચિત રચનાઓનો અને મનગમતી કવિતાઓનો બ્લોગ.
  5. પરમ સમીપે – કલકત્તાથી નીલમ દોશીની સ્વરચિત કૃતિઓ તથા પસંદગીની કવિતા, માર્મિક લઘુકથાઓ વગેરે સમાવતો બ્લોગ.
  6. કાવ્ય સૂર – આર્લિંગટન, ટેક્સાસથી સુરેશભાઈ જાનીનો સ્વરચિત અને નવોદિત કવિઓની રચનાઓનો બ્લોગ.
  7. ગુજરાતી સારસ્વત પરિચય – ગુજરાતના સારસ્વતોના જીવન અને એમના સાહિત્ય સર્જન અંગે રસપ્રદ માહિતી આપતો બ્લોગ. સંચાલકો : સુરેશભાઈ જાની, હરીશ દવે, અમિત પિસાવાડિયા, જયશ્રી ભક્તા, ઊર્મિસાગર.
  8. ગુજરાતી પ્રતિભા પરિચય – ગુજરાતની અસ્મિતાને ઉજાગર કરનાર વિશેષ વ્યક્તિઓંનો પરિચય આપતો બ્લોગ. સંચાલકો : સુરેશભાઈ જાની, હરીશ દવે, અમિત પિસાવાડિયા, જયશ્રી ભક્તા, ઊર્મિસાગર.
  9. લયસ્તરો – એટલાન્ટા,અમેરીકાથી ધવલભાઈ શાહનો કવિતાનો બ્લોગ. સંચાલકો : ધવલભાઈ શાહ, ડો.વિવેકભાઈ ટેલર, સુરેશભાઈ જાની
  10. અંતરની વાણી – આર્લિંગટન, ટેક્સાસથી સુરેશભાઇ જાનીનો આધ્યાત્મિક વાતો અને રચનાઓનો બ્લોગ.
  11. મધુસંચય – અમદાવાદથી હરીશભાઈ દવેનો અંગત વિચારો અને ચિંતનનો બ્લોગ.
  12. મારો ગુજરાતી બ્લોગ – અમદાવાદથી હરીશભાઈ દવે ‘નવ-સુદર્શક’ ના વિચારો અને સંસ્મરણોનો બ્લોગ.
  13. ગુજરાત અને ગુજરાતી – અમદાવાદથી હરીશભાઈ દવે ‘નવ-સુદર્શક’ ની સ્વરચિત કવિતાનો બ્લોગ.
  14. ફોર એસ વી-સંમેલન  – અમેરિકાથી એસ.વી.નો ગુજરાતી બ્લોગોનો ગુલદસ્તો.
  15. ફોર એસ વી-પ્રભાતનાં પુષ્પો – અમેરિકાથી એસ.વી.નો ગુજરાતી કવિતાનો બ્લોગ.
  16. રીડગુજરાતી – વડોદરાના મૃગેશ શાહની પ્રથમ ઓનલાઇન ગુજરાતી મેગેઝીન વેબસાઇટ.
  17. અમીઝરણું – ઉપલેટાના અમિત પિસવાડિયાનો ગજરાતી કવિતાનો બ્લોગ.
  18. શબ્દો છે શ્વાસ મારાં – સુરતથી ડો.વિવેક મનહર ટેલર, સુરતનો સ્વરચિત ગઝલો અને કાવ્યોનો સર્વપ્રથમ સચિત્ર ગુજરાતી બ્લોગ.
  19. ટહૂકો.કોમ – લોસ એન્જેલસ,અમેરીકાથી જયશ્રી ભક્તનો સંગીત અને ગુજરાતી કવિતાઓના સમન્વયનો બ્લોગ.
  20. આદિલ મન્સુરી – કવિ શ્રી આદિલ મન્સુરીની ગઝલોની વેબસાઇટ.
  21. ગઝલ ગુર્જરી – આદિલ મન્સુરીની પીડીએફ ફોર્મેટમાં ગઝલોની વેબસાઇટ.
  22. સ્નેહ સરવાણી – અમદાવાદથી નેહા ત્રિપાઠીનો કવિતાનો બ્લોગ.
  23. સિદ્ધાર્થનું મન – ડૉ.સિદ્ધાર્થ શાહનો ગુજરાતી કવિતાનો બ્લોગ.
  24. વિશાલ મોણપરાની ગુજરાતી ગઝલો – વિશાલ મોણપરાની સ્વરચિત ગઝલો.
  25. ગુર્જરદેશ.કોમ – ગુજરાતી સાહિત્ય અને લેખોને સમાવતી વેબસાઇટ. સંચાલક: વિશાલ મોણપોરા
  26. પ્રત્યાયન – લંડનથી પંચમ શુક્લનો સ્વરચિત ગુજરાતી કાવ્યોનો બ્લોગ.
  27. કડવો કાઠિયાવાડી – અંગત વિચારો અને અનુભવોની કાઠિયાવાડી લહેકામાં રજૂઆત.
  28. મને મારી ભાષા ગમે છે – અશોકભાઈનો ગુજરાતી કવિતા અને સાહિત્યનો બ્લોગ.
  29. શબ્દપ્રીત – શ્રી ભૂપત વડોદરિયાના લેખોનો બ્લોગ. સંચાલક – ઈલાક્ષી પટેલ.
  30. ગુજરાતી પુસ્તકાલય – બકરોલના જયંતિભાઇ પટેલનું સાર્વજનિક ગુજરાતી પુસ્તકાલય.
  31. અનુસંધાન – હિમાંશુભાઈ કીકાણીનો મુખ્યત્વે ગુજરાતી ભાષા અને એના પ્રસાર પરના વિચારોનો બ્લોગ.
  32. ઓટલો– પંકજ બેગાણીની ગુજરાતી બ્લોગરોની બેઠક.
  33. હાથતાળી – પંકજ બેંગાણીનો અંગત બ્લોગ.
  34. મારા વિચારો, મારી ભાષામાં… – મુંબઈથી કાર્તિક મિસ્ત્રીનો અંગત બ્લોગ.
  35. પ્રતિદિપ્તિ – કોલમ્બસ, અમેરિકાથી મૌલિક સોનીનો અંગત બ્લોગ.
  36. દસ્તક – સાગરચંદ્ર નાહરના વિચારો.
  37. બાગે વફા અને બઝ્મે વફા – કેનેડાથી મહોમ્મદઅલી ભૈડુ ‘વફા’નો કાવ્ય વિષયક બ્લોગ.
  38. સુવાસ – બ્લોગ સ્વરૂપે ઈસ્લામિક ઈ-મેગેઝીન
  39. ઉજાસ – ઈસ્લામને લગતા ધાર્મિક વિચારોનો બ્લોગ.
  40. સમાચાર સાર – સમાચારો પર સુવાસ ટીમની ટીપ્પણી બ્લોગ સ્વરૂપે.
  41. ‘ડી’નું જગત – વડોદરાથી ધર્મેશ પટેલે શરુ કરેલો એની સ્વરચિત લઘુકવિતાઓનો બ્લોગ.
  42. વિચાર જગત – બેંગલોરથી મૂળ સૂરતી નિમેષનો પોતાના વિચારો અને અનુભવોની વાતોનો અંગત બ્લોગ.
  43. કવિલોક – ડૉ.દીલીપ પટેલનો સ્વરચિત અને અન્ય કવિઓની રચનાઓનો બ્લોગ.
  44. મેઘધનુષ – મુંબઇથી નીલા કડકિઆનો આધ્યાત્મિક રંગે રંગાયેલો બ્લોગ.
  45. સ્વરાંજલી – ચિરાગ પટેલનો મુખ્યત્વે સ્વરચિત રચનાઓનો બ્લોગ.
  46. અર્ષનો સંગ્રહ – નિશીથ શુક્લનો (’અર્ષ’) સ્વરચિત કવિતાઓનો બ્લોગ.
  47. મારા સપનાની દુનિયા – મુંબઈથી શૈલેષ પટેલનો અંગત બ્લોગ.
  48. સુવાકયો – નિમેષનો સુવાક્યોનો બ્લોગ.
  49. વિચારો અને વાર્તાઓ – નિમેષનો જ બીજો વિચારો અને વાર્તાઓનો બ્લોગ.
  50. બ્લોગ ફ્રોમ વર્નાક્યુલર વેબ – મુંબઈથી ક્રીસનો ગુજરાતી ભાષાને લગતી પ્રવૃત્તિઓનો બ્લોગ.
  51. જયદીપનું જગત – શ્રીનગરથી જયદીપ ટાટામીયાનો મનગમતી કવિતા અને વાતોનો અંગત બ્લોગ.
  52. કલરવ – વિવેકનો ગુજરાતી ગીતોનો ઓડિયો બ્લોગ.
  53. કલરવ…બાળકોનો…બાળકો માટે – દાહોદથી રાજેશ્વરી શુકલનો બાળવાર્તાઓ અને બાળગીતોને સમાવતો બાળકો માટેનો બ્લોગ.
  54. હાર્દિક ટાંકનો બ્લોગ – હાર્દિક ટાંકનો મનગમતી કવિતાનો બ્લોગ.
  55. મારું જામનગર – જામનગરથી નિલેશ વ્યાસનો મનગમતી કવિતાનો બ્લોગ.
  56. ગુજરાતી સાહિત્ય સરિતા – હ્યુસ્ટનના ગુજરાતી સાહિત્ય રસિકોની અભિવ્યક્તિ. સંચાલક: વિજયભાઇ શાહ
  57. વિજયનું ચિંતન જગત – વેબ પરથી ગમેલી અને વારંવાર વાંચવી ગમતી વાતોની વિજયભાઇ શાહની ડાયરી
  58. ગુજરાતી કવિતા – મુંબઇથી ચેતન ફ્રેમવાલાનો સ્વરચિત ગુજરાતી ગઝલોનો બ્લોગ.
  59. મને મારી ભાષા ગમે છે કારણકે – પોરબંદરથી અશોક ઓદેદ્રાને ગમતી વાતો અને કવિતાનો અંગત બ્લોગ.
  60. કસુંબલ રંગનો વૈભવ – અમદાવાદ, વાઘેશ્વરીથી બાબુભાઇ દેસાઇ ‘નારાજ’નો સ્વરચિત ગઝલોનો અંગત બ્લોગ.
  61. હાસ્યનો દરબાર – ગુજરાતીમાં જોક્સ, કાર્ટુન, વિ.નો હાસ્યનો ખજાનો લઇને આવ્યા છે ડૉ.રાજેન્દ્રભાઇ ત્રિવેદી, મહેન્દ્રભાઇ શાહ અને સુરેશભાઇ જાની.
  62. તણખાં – સર્જિત અમીનનો થોડી પોતાની અને થોડી મનને ગમતી વાતોનો અંગત બ્લોગ.
  63. શ્રીજી – લંડનથી ચેતના શાહનો શ્રીનાથજીનાં ભજન-કિર્તન-સત્સંગ વિશેનો બ્લોગ. 
  64. સુર-સરગમ – લંડનથી ચેતના શાહનો ગીત, સંગીત ને સુરના સમ્ન્વય વિશેનો બ્લોગ.
  65. તુલસીદલ – સ્વ. શ્રી મૂળશંકર ત્રિવેદીએ રચેલી અને સ્વરબધ્ધ કરેલી સ્તુતિઓ. સંચાલક: રાજેન્દ્ર ત્રિવેદી
  66. શોધું છું એક આકાશ, ક્ષિતિજની પેલે પાર – અમદાવાદથી  ભાવિન ગોહીલનો ગમતી ગઝલો અને કાવ્યોનો બ્લોગ.
  67. ઉત્કર્ષનો બ્લોગ – ગુજરાતી લેક્ષિકોન ઉત્કર્ષનો ગુજરાતી કવિતાનો બ્લોગ. સંચાલક: મીના છેડા
  68. અનરાધાર – સિડનીથી મેહુલ શાહનો પોતાની રચનાઓનો અંગત બ્લોગ.
  69. પ્રાર્થના મંદિર – સિડનીથી મેહુલ શાહનો શેઠ સી.એન. વિદ્યાલય, અમદાવાદનાં પ્રાર્થનામંદિરમાં ગવાયેલા ગીતોને રજૂ કરવાનો  પ્રયાસ કરતો બ્લોગ.
  70. હેમકાવ્યો – હેમંત પુણેકરનો પોતાની રચનાઓનો અંગત બ્લોગ.
  71. સ્વર્ગારોહણ – ગુજરાતીમાં આધ્યાત્મિક સાહિત્યનો સૌથી મોટો સ્ત્રોત. (રામચરિતમાનસ, મહાભારત, ગીતા અને બીજા ઘણા પુસ્તકો ગુજરાતીમાં ડાઉનલોડ કરી શકાશે.)
  72. શબ્દસભા – મૂળ પોરબંદરના સંજય મોઢાનો અરુશા, ટાંઝેનિયાથી કાવ્યોનો બ્લોગ.
  73. કાવ્યોત્સવ – હેમાંગનો કાવ્ય-વિષયક બ્લોગ.
  74. પ્રણવ ત્રિવેદી – પ્રણવ ત્રિવેદીનો સ્વરચિત રચનાઓ અને લેખોનો બ્લોગ.
  75. શાણી વાણીનો શબદ – અમદાવાદથી શ્રી. જુગલકિશોર વ્યાસની સ્વરચિત રચનાઓ અને વાતોનો અંગત બ્લોગ. 
  76. ધર્મેશનું મન – બેંગ્લોરથી ધર્મેશ પંડ્યાનો પોતાની અને મનગમતી રચનાઓનો બ્લોગ.
  77. પુસ્તકાલય – બાકરોલથી જયંતીભાઇ પટેલનું નવલિકા, નવલકથા, પોતાની તથા અન્ય કવિઓની રચનાઓ તેમ જ વિવિધ લેખોનો સંગ્રહ કરતું સાર્વજનિક ગુજરાતી પુસ્તકાલય.
  78. ફૂલવાડી – વિશ્વદીપનો આત્માનાં અનુભવોને શબ્દદેહ આપતા જન્મેલા ફુલોની વાડીનો અંગત બ્લોગ.
  79. બંસીનાદ – ફિલાડેલ્ફીઆ, અમેરીકાથી જય ભટ્ટનો પોતાની  અને પોતાને ગમતી વાતોનો બ્લોગ.
  80. ઝાઝી.કોમ – ચિરાગ ઝાનું ‘ગુજરાતી ભાષાનું અડીખમ આંદોલન’! (યુનીકોડમાં નથી)
  81. કેસૂડાં – અમેરીકાથી કિશોરભાઇ રાવળની ગુજરાતી સાહિત્યની વિવિધ કૃતિઓ વિશેની સાઇટ. (યુનીકોડમાં નથી)
  82. અમિત ત્રિવેદી – અમિત ત્રિવેદીની સ્વરચિત રચનાઓની વેબ સાઇટ.  (યુનીકોડમાં નથી)
  83. પ્રવિણ શાહ – પ્રવિણચંદ્ર કસ્તુરચંદ શાહનાં કાવ્યોની વેબ સાઇટ. (યુનીકોડમાં નથી)
  84. એક વાર્તાલાપ – ડલાસ, ટેક્સાસથી હિમાંશુભાઇ ભટ્ટની સ્વરચિત અને અન્ય કવિની રચનાઓની વેબ સાઇટ. (યુનીકોડમાં નથી)
  85. રતિલાલ ‘અનિલ’ – રતિલાલ ‘અનિલ’નાં ચાંદરણા, ગઝલો અને વિવિધ સાહિત્ય સર્જનોની વેબ સાઇટ. (યુનીકોડમાં નથી)
  86. ડૉ જગદીપ નાણાવટી http://www.jkshabdasoor.blogspot.com 
  87. ડૉ.મહેશ રાવલ http://navesar.wordpress.com  અને http://www.drmaheshrawal.blogspot.com 
  88. પ્રદીપ બ્રહ્મભટ્ટ http://pradipkumar.wordpress.com અને http://pradipkumar.gujaratisahityasarita.org   
  89. વિવેક ટાંક   http://www.vivektank.wordpress.com
  90. ડૉ ચન્દ્રવદન મિસ્ત્રી http://chandrapukar.wordpress.com/ 
  91. જલાલ મસ્તાન http://jalalmastanjalal.wordpress.com/ 
  92. મીતિક્ષા.કૉમ http://www.mitixa.com 
  93. દિવ્યેશ પટેલ
    http://divyeshsanghani.wordpress.com અને 
    http://divyeshsanghani.blogspot.com 
  94. શબ્દસેતુ – http://shabdsetutoronto.wordpress.com/ટોરંટો કેનેડાથી કિશોર પટેલનો શબ્દસેતુ સંસ્થા માટેનો ગુજરાતી બ્લોગ 
 

 

 
* * *

તમારો બ્લોગ ઉપરનાં લિસ્ટમાં જો ન હોય, તો નીચે કોમેંટમાં લખી શકો છો.
અમે એને પણ અમારા આ સંગ્રહમાં જરૂર સમાવીશું!

 

 

 

37 Comments

  1. Please add my simple blog to your list.

    As you know English is an international language but we are forced to study in Hindi which is non technical and it’s script is not computer-usable simple like Gujarati. Hindi people taught us Hindi in our own school at our own expense. why we can’t teach them a simple Gujarati script.Why not convert all Hindi school books in Gujarati script and publish Hindi papers in Gujarati Script.

    http://kenpatel.wordpress.com/

    ગુજરાતી ભારતની રાજ્યભાષા કે રાષ્ટ્રલિપિ?

    .ગુજરાતી ભાષાનું અસ્થિત્વ તેની સરળ લિપિ જાળવી રાખવામાં,તેનો અન્ય રાજ્યોમાં ફેલાવો કરવામાં અને બીજી ભાષાઓ સાથે કમ્પ્યુટરમાં સરળ અનુવાદરૂપી બનાવવામાં છે. ઈન્ટરનેટ યુગમાં આ ઘણુજ સરળ છે.આપ સર્વે આ સૂચનો ઉપર વિચાર કરો અને પોતાના વિચારો રજુ કરો.

    ભ્રષ્ટાચાર પછી ગુજરાતનું અંદોલન છે ગુજરાતીને રાષ્ટ્ર્લીપી બનાવવાનું.

  2. પિંગબેક: B.Ed Sarwajnik Education,Mehsana « Manasiya MohsinHusen

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s