પૈસો

દિલીપ ર. પટેલ

            

પૈસો

       

‘પૈસો હાથનો મેલ છે’ માની થાવું ઉડાઉ

ને કરવા મોજ મજા જલસા ઈ ભોગ છે.

         

‘પૈસો મારો પરમેશ્વર’ માની પ્રેરે બચત

ને કરાવે ઉપવાસ એવી કંજૂસાઈ રોગ છે

         

વિત્ત વ્યર્થ વેડફે નહીં; જોઈએ ખપ પૂરતું  

ને શેષ ના ખપે એ કરકસરિયા લોગ છે.

       

‘ધન લક્ષ્મીરૂપ છે’  માની કરે સદુપયોગ

ને પરકાજે ખર્ચે એવી માણસાઈ યોગ છે.

        

દિલીપ ર. પટેલ

Advertisements

1 Comment

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s