સ્ત્રી ભૃણ હત્યા – ડૉ પ્રવીણ સેદાની

Stree nu Brun parikshan ane pachhi brun hatya!!!!

સ્ત્રી ભ્રુણ હત્યા !!

આ વણજન્મેલી વૈદેહીની વેદના તું વિચારી જો.
લોહીથી લથપથ લાગણી વચ્ચે ખુદ તારી તું કલ્પી જો.

પાંચાલીની શક્તિ તારી, મહાભારત જો રચી શકે .
અંબા દુર્ગા કાળીને એક અવસર તો આપી જો .

ગુંગળાતા હિબકતા ડુસકા ,ઉગ્યા પહેલા આથમતા,
ચંદ્ર સરીખી પ્રતિકૃતિને એક વખત અવતારી જો.

કુળદીપકની કેવી ઝંખના જે રૂંધે પાપા પગલીને ,
દંભી સામાજિક મુલ્યોને એક ઠોકર તો મારી જો.

– ડો સેદાની

Advertisements

2 Comments

 1. Dr. Saheb

  Mare pan Ek dikari che…………Rate Sawapan ma thi pan hu karami chees padi ne jagi javu chu ke……..jayare mari dikari ne khole ek dikari aavatarashe aane ………..!!!!!!!!!!!!!na na
  me ek dikari ne Uuchere che…….mari pan Ek vahalsoye Maa che….mari pan Ek Prem bhari patani che…….

  Hu Pratigna lavu chu ke mari hayatima HU koye ne aavu karaya karava nahi davu aane koye karashe to Jivan na aantim swas sudhi hu ladish…

  Dr. Sir સ્ત્રી ભ્રુણ હત્યા !! ma Ek Dikari na Pita ni upper su vite te to ek Pita ja samaji sake……koye sabado nathi mari pase…

  Aapano aabhari

 2. ડૉ. સેદાની, આપ વ્યવસાયે તબીબ હોવાના અનુમાન સાથે પ્રતિભાવ આપું છું. હૈયા સોંસરવી ઉતરી જાય તેવી અભિવ્યક્તિ બદલ હર્દિક અભિનન્દન. દીકરીઓને અવતરવા,ઉછેરવા,પમરવાની જગ્યા આપણે આ રીતે વધુ સુંવાળી બનાવી શકીશું.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s