લૂ – ગગુભા રાજ

લૂ

કોઇના ઊના ઊના નિ:શ્વાસ જેવી,
કે પછી-
સમીપ સરકી આવેલી સખીના ઉચ્છવાસ જેવી?;
પાકી ગયેલાં પર્ણૅની પીળાશ જેવી,
કે પછી-
એના થકી પાકતી કેરીની મીઠાશ જેવી,
સૂક્કા ગળે બાઝતી ખરાશ જેવી,
કે પછી-
કોરી માટલીના ભર્યા પાણીની સુવાસ જેવી,
સૂની સડક પર ભાંભરતી ગા જેવી,
કે પછી-
કૂંપળને પાલવડે ભરતી મા જેવી,

આપને કેવી માણવાની ગમે?
લૂ ???

ગગુભા રાજ

Advertisements

3 Comments

 1. લૂ

  કોઇના ઊના ઊના નિ:શ્વાસ જેવી,
  કે પછી-
  સમીપ સરકી આવેલી સખીના ઉચ્છવાસ જેવી?;
  પાકી ગયેલાં પર્ણૅની પીળાશ જેવી,
  કે પછી-
  એના થકી પાકતી કેરીની મીઠાશ જેવી,
  સૂક્કા ગળે બાઝતી ખરાશ જેવી,
  કે પછી-
  કોરી માટલીના ભર્યા પાણીની સુવાસ જેવી,
  સૂની સડક પર ભાંભરતી ગા જેવી,
  કે પછી-
  કૂંપળને પાલવડે ભરતી મા જેવી,

  આપને કેવી માણવાની ગમે?
  લૂ ???

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s