તું અને હું – પારૂ કૃષ્ણકાંત ‘પિયુની’

“તું અને હું ”

તું સ્વતંત્ર સ્વૈવિહારી ,
હું વ્હાલપની હુંફમાં વિહરતી ,
તારો મારા હ્રદય માંહી વહાલસોયો વિસામો .

હું ભામા ભદ્રિક ભાવોની ,
તું સંસ્કૃત સમ્માનિત સદાચારી ,
તને આદરે આરુઢું અણુ અણુ માંહી.

તું અને હું જીવ્યા કંઈ લાખ બંધનોમાં ,
તું મગ્ન માળી સુગંધિત મધુવનનો ,
હું તેમાં જીવન ભરતી સ્નેહલ નિર્ઝરી .

તું મારો સમર્થ સહ્રદયી સાજન ,
હું તારી પ્રેમે સમર્પિત સજની ,
તુજમાં હું ને મુજમાં તું એવુંજ બની રહેવું …..

પારૂ કૃષ્ણકાંત ‘પિયુની’
http://piyuninopamrat.wordpress.com/

Advertisements

3 Comments

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s