ઓ જિંદગી!!!! – વિઠ્ઠલ પટેલ

ઓ જિંદગી!!!!

કાળા વસ્ત્રોમાં તું કામણગારી લાગે છે,
સસ્મિત હોઠો પર જાણે કે લાલી લાગે છે,
તારી હયાતી જાણે મદ ભરેલી પ્યાલી લાગે છે,
તારા વીનાની તમામ જગા ખાલી લાગે છે,
માટે જ તો તું લોકોને વ્હાલી લાગે છે,
સમયની સાથે સઘળુ ય રંગતાળી લાગે છે,
જાણે કે ધોળી બિલાડી પાળી લાગે છે,
તારા ઉછળતા મોજાંની મધ્યે ભરતી-ઓટની રમત ન્યારી લાગે છે,
ભાવીના અંધકારથી છવયેલી તું,
કાળા વસ્ત્રોમાં પણ કામણગારી લાગે છે.

વિઠ્ઠલ પટેલ

1 Comment

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s