જિંદગી ની પરીભાષા By Milan Prajapati

On November 2, 2010 at 12:10 pm મિલન કુમાર પ્રજાપતિ said:

જિંદગી ની પરીભાષા
જિંદગી ને સમજવી બહુ અઘરી લાગે છે,
પાસે હતી જે ચીજો એ આજે દુર લાગે છે;
દુર જતી હતી જે ચીજો એ આજે પાસે લાગે છે,
છે બધુ જ છતાં જિંદગી મને ખારી લાગે છે.
બીજાની જિંદગી મારી પાસે હોય તો સારુ,
પાસે આવે ત્યારે મને નકામી લાગે છે;
એમના પ્રેમ ની ગરજ મને સાલે છે;
પ્રેમી નથી હુ એમનો એવું કેમ એમને લાગે છે? જિંદગી ની પરીભાષા
જિંદગી ને સમજવી બહુ અઘરી લાગે છે,
પાસે હતી જે ચીજો એ આજે દુર લાગે છે;
દુર જતી હતી જે ચીજો એ આજે પાસે લાગે છે,
છે બધુ જ છતાં જિંદગી મને ખારી લાગે છે.
બીજાની જિંદગી મારી પાસે હોય તો સારુ,
પાસે આવે ત્યારે મને નકામી લાગે છે;
એમના પ્રેમ ની ગરજ મને સાલે છે;
પ્રેમી નથી હુ એમનો એવું કેમ એમને લાગે છે?

Advertisements

1 Comment

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s