હું જ છુ એ કિતાબ

છુ હું કિતાબ , અને તમે છો વાંચક ;
દુનિયામાં છે ઘણા વાંચકો , પણ તેથી વધુ છે કિતાબ ;
તેમાંની એક… છુ હું કિતાબ.

આકષૉય છે રસિક વાંચક , જોઇને આ કિતાબ ;
ઉત્સુક છે જાણવા રહસ્ય કે , છે શુ? આ કિતાબ ;
તેમાંની એક… છુ હું કિતાબ.

એક રસિક , પ્રેમી , વાંચક વાંચે છે કિતાબ ;
અને જાણે છે અંદરનું રહસ્ય કે , શું છે? આ કિતાબ;
તેમાંની એક… છુ હું કિતાબ.

અરે !!!!!!!!!!!!!!!!!!!!!!
જે પોતાના પાના ખુલ્લાં મુકી દે , અને બની જાય એક ખુલ્લી કિતાબ ;
એક દી’ એવો આવે કે , વાંચક મુકી દે એ કિતાબ;
તેમાંની એક… છુ હું કિતાબ.

જેના પર ભરોસો કરી , બની જાય ખુલ્લી કિતાબ ;
એ વાંચક જે ઉત્સુક હતો , હતો બેતાબ ;
એ વાંચક ફરીને જોઇ પણ ન કે , ક્યાં છે? મારી કિતાબ ;
અને પછી ધુળ ભેગી થાય બેચારી , એ કિતાબ ;
તેમાંની એક… છુ હું કિતાબ.

પણ મિત્રો ઘભરાસો નહિ , હું તો છું ખુલ્લી કિતાબ ;
જ્યારે ચાહો ત્યારે વાંચો કિતાબ , હું તો છું ખુલ્લી કિતાબ ;
પણ છે જીવનમાં આશાનું “ કિરણ ” કે મળશે સાચો વાંચક
ત્યારે હું ગવૅથી કહીશ કે…………………..
હા , હું જ છુ એ કિતાબ………..

posted 6 days ago by Kiran Ahir

Advertisements

1 Comment

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s