ગુજરાતીમાં લખો / Type in Gujarati

ગુજરાતીમાં ટાઇપ કરવું છે? ચાલો તમને પાંચ મીનીટમાં શીખવાડી દઉં.

Typing Gujarati Fonts or Hindi Fonts on your Computer

 

I always thought it was very difficult to type Gujarati or Hindi on my computer. Even more difficult thing was to be able to share Gujarati or Hindi typed items with friends and family. However the truth is- it is pretty easy to use Windows XP (you must have Windows XP) for typing in Gujarati or Hindi.

Click on the link below and in five minutes you will be a true Gujarati!

http://www.kavilok.com/Typing_Gujarati1.htm

If you are a lover of Gujarati like me, I am sure you will jump in your chair with joy when you see Gujarati on your desktop. Enjoy your installation journey. At the bottom of each page, you will see link to the next set up step.

If you want to write GUJARATI right away, you may like this link  http://utopianvision.co.uk/gujarati/write/ .   

Thank you.

41 Comments

  1. બે રંગી દુનિયામાં લોકોએ સતાવ્યો છે મને;
    ઈર્ષારૂપી વાળરના વંટોળમાં ફેરવ્યો છે મને.
    પોતાના પારકા થયા પરકાઓએ જલ્યો છે મને;
    હતો ભરોસો જેમના પર તેને નકાર્યો છે મને.

  2. વાદળોને કાપીને,
    નાની-નાની ખુશીને બાટીને ,
    સમુદ્રને નિહાળીને ,
    સોમરસને ચાખીને,
    ચટકતી ચાલ ને જોઈને,
    પગને પથ્થર પર આટીને,
    કેડના લટકાને છાંટીને ,
    મનના તાર ને કાટી ને,
    હૈયાને હિબોળી ને,
    મારા સપનામાં ડોકી ને,
    તેના મુસ્કાન ને જોઈ ને,
    ઓ “જીબલ” એક સવાલ થાય છે
    *શું સાચે જ હું મળ્યો તો મોહબ્બતને ?*

  3. નવી શરૂવાત
    ચાલોને કંઈક નવી શરૂવાત કરીએ
    ઓલિમ્પિયા ના આ સફરની અલગથી આગાઝ કરીએ,
    કેમ ન નાબૂદ કરીએ હૃદય ની દુરી?
    સારી ભાવનાથી સારી શરૂવાત કરીએ. ચાલોને કંઈક…..

    કોઈક રૂઠેલાને મનાવી લઈએ,
    કોઈક પોતાના ને હસાવી લઈએ.
    જે વિખેરાઈ ગયા છે કયાંક, એમ જ સમેટીને એમને,
    દરિયાના છીપલાંના મોતીની જેમ સમાવી લઈએ. ચાલોને કંઈક…..

    એમને એમજ કાંઈ નથી મળતું,
    કિનારાઓને લહેરોના થપેડા ખાવાજ પડે છે,
    થપેડાઓથી નહિ હારી જઈએ, સંકલ્પ કરીએ,
    આવી દ્રઢ ભાવનાઓથી એકબીજાના હાથ પકડીએ. ચાલોને કંઈક…..

    કેવળ વાતો સુધી સીમિત ના રહી,
    મન, વચન અને કાયાથી આગાઝ કરીએ,
    એકની કોશિશ બીજા સુધી પહોંચશે,
    બીજાની ત્રીજા સુધી પહોંચશે,
    એવી શૃંખલા, જો હરેક માનવ સાથે જોડીએ,
    તો ઘરે ઘરે મન માનવતા કરીએ. ચાલોને કંઈક…..

    નવો દિવસ, નવો વર્ષ, નવ ચેતના,
    નવી ઉમંગ, નવી તરંગ, નવી આશા,
    ભરવી છે હવે હર ભીંસરાવાસીઓનાં મનમાં,
    કેમ ન એવી શરૂવાત કરીએ? ચાલોને કંઈક…..

    આપણા ઓલિમ્પિયાના સફરથી,
    એકમેકના હૃદય સુધી,
    આપણા ભીંસરા પરિવારને જોડીએ. ચાલોને કંઈક…..

    હેમીના શાહ – ભીંસરા
    તા: ૦૧/૦૧/૨૦૧૮

  4. હું ભૂલો પડું ના સફરમાં રહીને
    જુએ રાહ તું યે નગરમાં રહીને.

    હજી કાચ સામે ઉભો છું અડીખમ.
    હું બ્હેકી ગયો એ અસરમાં રહીને.

    જવું છે મને પાર,પણ જઈ શકુંનાં,
    ડરી હું ગયો છું લહરમાં રહીને.

    હું લખતો રહ્યો છું બધા ભાવ માટે,
    કદરદાન તારી કદરમાં રહીને.

    ગઝલમાં હું ઉતરી રહ્યો છું બરાબર ,
    સતત હું નિખર્યો બહરમાં રહીને.
    – વિપુલ પંડ્યા ‘સહજ

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s